રજીસ્ટ્રેશન અંગેની પદ્ધતિ
HOW TO REGISTER ?
૧) સૌપ્રથમ Register બટન પર ક્લિક કરવું.
૨) માંગવામાં આવેલ તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરવી.
૩) ત્યારબાદ Pay & Save બટન પર ક્લિક કરવું.
૪) રજીસ્ટ્રેશન ફી (રૂ ૧૦૦ + રૂ ૧૮ જી.એસ.ટી.) ભરાઈ ગયા બાદ તમારું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઇ ગયેલ છે. જે અંગેનો કન્ફમેંશન મેલ તમારા રજીસ્ટડ ઈ-મેલમાં આવી જશે.
૫) રજીસ્ટ્રેશન ફી અંગેની રસીદ Login કરીને આપ મેળવી શકો છો.
રજીસ્ટ્રેશન ડીટેઈલમાં સુધારો કરવા માટેની પદ્ધતિ
HOW TO EDIT PROFILE ?
૧) સૌપ્રથમ Login બટન પર ક્લિક કરવું.
૨) જેમાં તમારો મોબાઈલ નંબર દર્શાવવાનો રહેશે જેની એન્ટ્રી કર્યા બાદ તમોને તમારા રજીસ્ટડ મેઈલ એડ્રેસ તેમજ મોબાઈલ નંબર પર O.T.P. નંબર આપવામાં આવશે.
૩) જે O.T.P. નંબર ની એન્ટ્રી કર્યા બાદ Agree & Save બટન પર ક્લિક કરવું.
૪) ત્યારબાદ તમોને તમારું પ્રોફાઈલ પેઈજ જોવા મળશે જેમાં Edit Profile બટન પર ક્લિક કરવાથી તમે તમારી પ્રોફાઈલમાં જરૂરી સુધારા-વધારા કરી શકશો.