About Us
સર્જિત દરેકમાં કંઈક શક્તિ કે ખૂબી રહેલી છે પણ જરૂર છે માત્ર આ શક્તિ કે ખૂબીને દિશા આપવાની જો યોગ્ય સમયે આ શક્તિ ને સાચો રાહ મળે તો પ્રગતિના દ્ર્વરા ટૂંકા સમયમાં ખુલવા માંડે છે. પ્રવતમાંન સમયમાં દરેક સેક્ટરમાં સ્પર્ધાત્મક વાતાવરણનો વ્યાપ વધતો જતો દેખાઈ છે. જે વ્યક્તિગત વિકાસ માટે ખુબ જ ઉપયોગી બાબત છે. હાલ સરકારી તેમજ પ્રાઈવેટ સેક્ટરમાં પ્રતિદિન રોજગારીની નવી તકોનું સર્જન થતું રહે છે.
આપની શક્તિને યોગ્ય રાહ આપવાના હેતુસર VI THE JOBS PORTAL કાર્યરત થયેલ છે. જે આપની લાયકાત તથા આપના અનુભવને ધ્યાને લઇ આપને સરકારી તથા પ્રાઈવેટ સેક્ટરમાં આઉટસોર્સ એજન્સીના માધ્યમથી રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવે છે. હાલ અમારું કાર્યશ્રેત્ર ગુજરાત રાજ્ય છે. હાલ આ કંપની દ્વારા આઉટસોર્સ એજન્સીના માધ્યમથી ગુજરાત રાજ્યની સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, હોસ્પિટલો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તેમજ પ્રાઈવેટ સેક્ટરમાં અંદાજે ૧૧૦૦ થી વધુ ઉમેદવારોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
ACCOUNTING, MANAGEMENT , ENGINEERING, INFORMATION TECHNOLOGY, CONSTRUCTION, HOSPITALITY, HEALTHCARE, ADMINISTRATION, SALES & MARKETING જેવા મનગમતા ક્ષેત્રમાં જોબ કરવાની તક ફક્ત એક જ જગ્યાએથી રજીસ્ટ્રેશન કરવાથી આપને મળી શકે તેમ છે.
જેના માટે આપને ફક્ત VI THE JOBS પોર્ટલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી તેમાં માંગવામાં આવેલી જરૂરી માહિતી ચોકસાઈથી ભરવાની રહેશે. આપના દ્વારા ઓનલાઈન ભરવામાં આવેલી માહિતીના આધારે સરકારી તથા પ્રાઈવેટ સેક્ટરમાં આઉટસોર્સ એજન્સીના માધ્યમથી જરૂરી INTERVIEW ગોઠવવામાં આવશે અને તેમાં પસંદગી થયા બાદ આઉટસોર્સ એજન્સીના માધ્યમથી તમોને રોજગારી પુરી પાડવામાં આવશે.
જોબ મેળવવા રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત હોય રાહ જોયા વગર આજે જ આપનું રજીસ્ટ્રેશન કરાવી જોબ મેળવવા તરફ આગળ વધો... BEST WISHES